Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાસ્ટેગનો એન્યુઅલ પાસ 2 કલાકમાં એક્ટિવેટ થશે:3075 રૂપિયામાં એક વર્ષ સુધી 200 ટોલ મફતમાં ક્રોસ કરી શકશો, જાણો કેવી રીતે અરજી કરવી

    1 day ago

    જો તમે વારંવાર નેશનલ હાઈવે પર તમારી કારથી મુસાફરી કરો છો, તો તમારા હજારો રૂપિયાનો ટોલ ટેક્સ બચી શકે છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)નો ફાસ્ટેગ એન્યુઅલ પાસ આવા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી વિકલ્પ છે. તેમાં ₹3075ની એકસાથે ચુકવણી કરીને તમે વર્ષ દરમિયાન 200 વખત સુધી ટોલ પાર કરી શકો છો. જાણો, આ પાસ કેવી રીતે કામ કરે છે, કોને તેનો સૌથી વધુ ફાયદો થશે અને ફોનથી અરજી કરવાની રીત શું છે. દેશભરના 1150થી વધુ ટોલ પર આ પાસ ચાલશે આ એન્યુઅલ પાસ દેશભરના નેશનલ હાઈવે (NH) અને નેશનલ એક્સપ્રેસવે પર આવેલા 1,150થી વધુ ટોલ પ્લાઝા પર કામ કરે છે. ફાસ્ટેગનો એન્યુઅલ પાસ ક્યાં કામ નહીં કરે?
    Click here to Read More
    Previous Article
    સ્ટારલિંકથી ઘણું આગળ છે ભારતી એન્ટરપ્રાઇઝિસ:મસ્કના આરોપો પર સુનીલ મિત્તલે કહ્યું; 5 વર્ષથી સેટેલાઇટ્સ તૈયાર, મંજૂરી મળતાં જ તરત સેવાઓ આપશે
    Next Article
    હોર્મુઝમાં બારૂદી સુરંગ સાથે અથડાઈને જહાજ ડૂબ્યું:યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર આવું થયું, 2500 કન્ટેનર હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment