Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક જળબંબાકાર:ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા, હજુ 5 દિવસ ભારે, દિવ્યેશ સોલંકીને 2027માં ચૂંટણી લડાવવા માંગ

    9 hours ago

    સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક જળબંબાકાર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર , સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાઇ થતા એકનું મોત, ઉનાના દરિયામાં 3 બોટ તણાઈ,ગાંગડામાં 250 લોકોનું સ્થળાંતર કરાયુ... ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે .... જેમાં નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે તો પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના અપાઇ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાલનપુરમાં 8મીમી વરસાદમાં નદીઓ વહી બનાસકાંઠાના વડગામમાં અંદાજે 1 ઇંચ જ્યારે પાલનપુરમાં માત્ર 8 mm વરસાદ ... સામાન્ય વરસાદમાં હાઇવે પર નદીઓ વહેતાં પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનું ઉદ્દગાટન ભાટ સર્કલ પર બનેલા 175 કરોડના આ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ.. દરરોજના 1.50 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. બ્રિજ અંદાજે દોઢ કિલોમીટર લાંબો અને 27 મીટર પહોળો છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવ્યેશ સોલંકીને 2027માં ચૂંટણી લડાવાની તૈયારીઓ પરસોત્તમ સોલંકીના પુત્રના જન્મદિવસે કોળી સમાજના આગેવાનોએ દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવીને ધારાસભ્યથી મંત્રી બનાવવા માંગ કરી .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માયા આહીરના નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા સુરતમાં જયરાજસિંહ ગઢવીના સન્માનમાં સમારોહમાં માયા આહીરે પોલીસના વીડિયો બનાવતા લોકો પર કટાક્ષ કર્યો...તેમણે કહ્યુ 'જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. 'તમે અમારો પગાર ખાઓ છો...' જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા!' આ નિવેદનની આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે ટીકા કરી છે .. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GIDCની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ હડમતાળાની GIDCની 'HD પોલીપ્લાસ્ટ' નામની ફેક્ટરીમાં ભીષણ આગ ... આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન... 6 ફાયર ફાઇટરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામ મંદિર દાન ચોરી અંગે શંકરાચાર્યંનું નિવેદન ગુરુદત મઠના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકરાચાર્યએ કહ્યુ કે રામમંદિરોમાં દાન ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. નામ હિન્દુસ્તાન છે અને અહીં હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રથયાત્રાને લઈને પોલીસની એકતા ક્રિકેટ કપ શરૂ અમદાવાદમાં આગામી રથયાત્રાને લઇને પોલીસે એકતા ક્રિકેટ કપ શરૂ કર્યો છે ... જેમાં ધારાસભ્યએ બોલ નાખ્યા તો પોલીસ કમિશનરે બેટિંગ કરી સિક્સ મારી... જગન્નાથ મંદિરના મહંતે પણ બેટિંગ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોર્પોરેટરના નામે દારુની મહેફિલ સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર દારૂની કથિત મહેફીલમાં હાજર હોવાના આક્ષેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ.. કોર્પોરેટર સની ખાનચંદાણીની કોઇ પાર્ટીનું આયોજન ન કર્યુ હોવાની સ્પષ્ટતા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Sambit Patra Whatsapp Hacked: BJP सांसद संबित पात्रा का WhatsApp हुआ हैक। Odisha Police | Amar Ujala
    Next Article
    એદલા PHCના ફાર્માસિસ્ટ નરેશભાઈની બદલી:વ્યસનમુક્તિ અભિયાન સહિતના કાર્યો બદલ વિદાય સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment