Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડ- 2 અકસ્માતમાં 12નાં મોત:હાઇવે પર બસ નદીમાં પડી, 8નાં મોત; બોલેરો ખીણમાં ખાબકી, 4 મૃતદેહ મળ્યા; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    10 hours ago

    ઉત્તરાખંડમાં મંગળવારે સવારે બે અકસ્માતોમાં 12 લોકોનાં મોત થયા, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. PM મોદીએ ટિહરી બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પહેલો અકસ્માત ટિહરી જિલ્લામાં ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર ગૂલર નજીક થયો. મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ લગભગ 100 મીટર નીચે નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા, જ્યારે 3 વર્ષની બાળકી સહિત 19 લોકો ઘાયલ થયા છે. બીજો અકસ્માત રુદ્રપ્રયાગની ક્યુઁજા ઘાટીમાં થયો. અહીં પોખરીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી જાનૈયાઓની બોલેરો ખીણમાં ખાબકી ગઈ. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા અને 6 લોકો ઘાયલ થયા. તેમાંના 4ની હાલત ગંભીર છે. તેમને શ્રીનગર બેઝ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદની 3 તસવીરો
    Click here to Read More
    Previous Article
    મોદીએ ફિલિપાઈન્સમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી:US રાષ્ટ્રપતિની મુલાકાતના વિરોધમાં મનીલામાં પ્રદર્શન, ક્વાડમાં સામેલ થશે; PM અને ટ્રમ્પની આજે મુલાકાત
    Next Article
    રાજકોટ શહેર પોલીસમાં ફરી બદલીઓનો દોર શરૂ:ટ્રાફિક વિભાગમાં મહેકમ મુજબ સ્ટાફ ભરવા કવાયત, જુઓ બદલી થયેલા 14નું લિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment