Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડ- 2 માર્ગ અકસ્માતોમાં 12નાં મોત:હાઇવે પર બસ નદીમાં પડી, 8નાં મોત; બોલેરો ખીણમાં ખાબકી, 4 મૃતદેહ મળ્યા

    7 hours ago

    ઉત્તરાખંડના ટેહરી જિલ્લામાં ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર ગૂલર પાસે મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ લગભગ 100 મીટર નીચે નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રેસ્ક્યૂ કરીને ઋષિકેશ એઈમ્સ મોકલવામાં આવ્યા છે. ઘાયલોમાં 3 વર્ષની બાળકી સહિત 13 લોકોની ઓળખ થઈ છે. અકસાન્ત મંગળવારે સવારે લગભગ 5:30 વાગ્યે મુનિ કી રેતી પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂલર પાસે થયો હતો. બસ હરિદ્વારથી ચમોલીના જોશીમઠ જઈ રહી હતી. તે દરમિયાન કાબૂ ગુમાવતા બસ પુલ પરથી નીચે નાની નદીમાં ખાબકી ગઈ. આ વિશ્વનાથ સેવા સંસ્થાની બસ હતી. પોલીસ, SDRF અને ફાયર સર્વિસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. અકસાન્ત બાદની 3 તસવીરો
    Click here to Read More
    Previous Article
    RRB Group D Scorecard 2026 Released: Check Steps To Access Marks
    Next Article
    કાલાવડની વાડીમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા:LCBએ ₹15.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; જામનગર-જામકંડોરણાના લોકો પણ સામેલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment