Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડે ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો:ત્રીજી T20માં ડેરીલ મિચેલે 89 રન બનાવ્યા; 3 ઈન્ડિયન બોલર્સને 1-1 વિકેટ મળી

    2 days ago

    ન્યૂઝીલેન્ડે ત્રીજી T20માં ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. વેલિંગ્ટનમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી 10 ઓવરમાં જ 100 રન બનાવી લીધા હતા. આ શરૂઆત પછી ટીમનો સ્કોર 230-240 રન સુધી પહોંચવાની આશા હતી. જોકે, ભારતીય બોલરોએ કમબેક કર્યું અને છેલ્લી 10 ઓવરમાં માત્ર 98 રન જ આપ્યા. ડેરીલ મિચેલે પોતાના T20 કરિયરની સૌથી મોટી ઇનિંગ રમી. તેણે 52 બોલ પર અણનમ 89 રન બનાવ્યા. જ્યારે, ફિન એલને 40 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 14 July 2026 | Delhi-NCR Rain Alert | Hormuz Attack | Indian Sailor
    Next Article
    એકતા દિવસની ઉજવણી માટે મોટરસાઈકલ રેલી પહોંચી:જૂના રાજુવાડિયામાં, ફૂલવર્ષા સાથે ભવ્ય અને ઉષ્માભર્યુ સ્વાગત કરાયું, પશ્ચિમ બંગાળથી નોર્થની ટીમ પહોંચી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment