Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં કરુણા એમ્બ્યુલન્સ 1962 સેવાના 9 વર્ષ પૂરા:12,453 પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું, મૂંગા જીવો માટે બની દેવદૂત

    13 hours ago

    મહીસાગર જિલ્લામાં ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962’ સેવાએ નવ વર્ષ પૂરા કર્યા છે. 2017માં શરૂ થયેલી આ સરકારી સેવા દ્વારા અત્યાર સુધીમાં 12,453 ઈજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપી નવજીવન મળ્યું છે. આ સેવા મૂંગા જીવો માટે આશીર્વાદરૂપ છે. આ એમ્બ્યુલન્સ દ્વારા શ્વાન, ગાય, બિલાડી, કબૂતર જેવા પશુ-પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર અપાય છે. દવાઓ અને આધુનિક સાધનોથી સજ્જ આ એમ્બ્યુલન્સમાં વેટરનરી ઓફિસર અને પાયલોટની તાલીમબદ્ધ ટીમ હોય છે. કરુણા પ્રોજેક્ટના નવ વર્ષ પૂરા થતાં ડો. અનંત સુથાર, ડો. રવિ પટેલ, સ્ટાફ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચંદ્રવીરસિંહ રાણાએ ઉજવણી કરી. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, ઈજાગ્રસ્ત કે બીમાર પશુ-પક્ષી દેખાય તો 1962 પર ફોન કરી વિનામૂલ્યે સેવાનો લાભ લેવો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ:2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સામૂહિક સંકલ્પ લેવાયો
    Next Article
    INDIA Bloc Protest LIVE Updates: Bus Carrying Detained Rahul Gandhi Punctured By Congress Workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment