Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સિવિલમાં 195 હજયાત્રીઓના ફીટનેશ પ્રક્રિયા શરુ:હિમોગ્લોબિનના ટેસ્ટ, સુગર, ઈસીજી, એક્સ-રે ચેસ્ટ અને સોનોગ્રાફી કરાશે

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાંથી એપ્રિલ 2027માં 195 હજયાત્રીઓ હજ પઢવા જશે. આ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તેમની ફિટનેસ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી બે દિવસમાં પૂરી થઈ જશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં બુધવારથી આ પ્રક્રિયા શરૂ થઈ છે. આ ફિટનેસ પ્રક્રિયામાં હિમોગ્લોબિનના બધા ટેસ્ટ, સુગર, ઈસીજી, એક્સ-રે ચેસ્ટ અને સોનોગ્રાફી કરવામાં આવશે. આ બધા હજયાત્રીઓ સરકારમાં નોંધાયેલા છે. આજે અને આવતીકાલે આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:વોટ્સએપથી રેકેટ ચલાવતો, 11.16 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર ફરાર
    Next Article
    Manipuri musician’s murder sparks outrage: ‘We are targeted for our identity’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment