Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતના છ જિલ્લાની 1,910 બેઠક પર મતગણતરી શરૂ:સિદ્ધપુર નગર પાલિકામાં અપક્ષની પેનલ જીતી; વિજાપુર તા.પં.ની ફુદેડા બેઠક પર લોકગાયિકા નેહા સુથારની જીત

    16 hours ago

    ઉત્તર ગુજરાતના છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જોકે, 6 જિલ્લાની 144 બેઠક પર ભાજપ જ્યારે 3 સીટ પર કોંગ્રેસ ઉમેદવાર પહેલાથી જ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે 26 એપ્રિલ 2026ના રોજ મહેસાણા મહાનગરપાલિકામાં 58.46%, નગરપાલિકામાં 66.54%, જિલ્લા પંચાયત 63.14% અને તાલુકા પંચાયત 65.97% મતદાન થયું હતું. આજે 28 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરી શરૂ થતાં જ ચૂંટણીના પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે. તો આવો જાણીએ ઉત્તરગુજરાતની 1 મહાનગરપાલિકા, 17 નગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 53 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… જુઓ ઉત્તર ગુજરાતનું જિલ્લાવાર રિઝલ્ટ 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી
    Click here to Read More
    Previous Article
    લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીનો કારમો પરાજય:મુળી બેઠક પર રાજુ કરપડા 1400 મતે આગળ, પાટડીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, સૌરાષ્ટ્ર-કચ્છની ચૂંટણીનું પરિણામ
    Next Article
    અમદાવાદના મતગણતરી કેન્દ્ર પર ભાજપ કાર્યકર્તા-પોલીસ વચ્ચે મારામારી:જામનગરમાં ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારોની જીત, સુરતમાં આપ નેતા પાયલ સાકરિયાની હાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment