Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો:વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ પર માત્ર 14 રન જ બનાવી શક્યો; ઇંગ્લેન્ડે પહેલી ઓવરમાં બે વિકેટ ગુમાવી

    23 hours ago

    ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો. માન્ચેસ્ટરમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. ઇશાન કિશને 49 રનની ઇનિંગ રમી. અભિષેક શર્માએ 43 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 37 રન બનાવ્યા. અંતે તિલક વર્માએ 11 બોલમાં અણનમ 24 રનની ઝડપી ઇનિંગ રમી. 15 વર્ષ 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી ભારતના સૌથી યુવા ક્રિકેટર બન્યા. તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા. જેમાં 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ માટે સેમ કરને 3 વિકેટ લીધી. જવાબમાં ઇંગ્લેન્ડે પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી દીધી. અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર ફિલ સોલ્ટને આઉટ કર્યો.
    Click here to Read More
    Previous Article
    Khamenei Funeral: Mojtaba Khamenei नहीं आए तो कौन देगा खामेनेई को आखिरी मिट्टी? | Iran | Top News
    Next Article
    ગણદેવી અને ચીખલીમાં 4 કલાકમાં 5-5 ઈંચ વરસાદ:8 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, દરિયામાં ભારે કરંટ; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment