Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વિપક્ષી પાર્ટીની 'સેવ ડેમોક્રેસી માર્ચ' થોડી જ વારમાં:ચૂંટણી પંચનો ઘેરાવ કરશે; AAP, DMK સામેલ નથી; SIRમાં 13 કરોડ નામ કાપી નાખવામાં આવ્યા

    15 hours ago

    સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝનના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 19 વિપક્ષી દળો દિલ્હીમાં ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. INDIA બ્લોકના વિપક્ષી સાંસદો દિલ્હીમાં 'સેવ ડેમોક્રેસી માર્ચ' કાઢશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ માર્ચમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે SIRમાં 13 કરોડ નામ કાપવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણી પંચના મુખ્યાલય સુધી લગભગ 3 કિમી પગપાળા જશે. વિપક્ષના માર્ચને કારણે સંસદ માર્ગ, જંતર-મંતર અને ચૂંટણી પંચની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ-આરએએફ સહિત મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. આ પહેલાં 11 ઓગસ્ટ 2025ના રોજ INDIA ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી દળો સામેલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું:બ્લાસ્ટમાં 15 વર્ષના વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો; 5 હજારની ધરપકડ, ધરપકડ કરાયેલા લોકોમાંથી 87% સગીર
    Next Article
    જ્ઞાનેશજી નહીં, ગણેશજી અમને મદદ કરી રહ્યા છે:ભાજપનો દાવો- ફોર્મ 6માં કોઈ ફેરફાર નથી, માત્ર એટેચમેન્ટ ઉમેરાયું; BJPએ કહ્યું- રાહુલ ભ્રમ ફેલાવી રહ્યા છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment