Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલ ચૂંટણી: નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા તખ્તો તૈયાર:આરબ પાર્ટીઓની સરકાર બનાવવા સહયોગની ઓફર, 19 બેઠકો પર આગળ; ત્રીજો સૌથી મોટો પક્ષ

    1 day ago

    ઇઝરાયલની ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ, બંને બહુમતીથી દૂર રહ્યા છે. 90.5% મતોની ગણતરી બાદ નેતન્યાહૂનું ગઠબંધન 53 બેઠકો અને આઇઝનકોટનું વિપક્ષી ગઠબંધન 48 બેઠકો પર આગળ છે. બીજી તરફ, આરબ પક્ષોને કુલ 19 બેઠકો મળતી દેખાઈ રહી છે. સરકાર બનાવવા માટે સંસદની 120 બેઠકોમાંથી ઓછામાં ઓછી 61 બેઠકો જરૂરી છે. આવી સ્થિતિમાં આરબ પક્ષો કિંગમેકર બની શકે છે. બીજી તરફ, ગુરુવારે સવારે ડબલ-એન્વલપ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ 5 લાખથી વધુ મતોને કારણે સંસદની બેઠકોનું અંતિમ પરિણામ બદલાઈ શકે છે. ડબલ-એન્વલપ બેલેટનો ઉપયોગ એવા લોકોના મતો માટે થાય છે જેમણે પોતાના નિર્ધારિત મતદાન મથકથી અલગ જગ્યાએ મતદાન કર્યું હોય. તેમાં સૈનિકો, રાજદ્વારીઓ, પોલીસકર્મીઓ અને વિસ્થાપિત લોકોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે પ્રસિદ્ધ:1 કે 2 નવેમ્બરે ફિટનેસ ટેસ્ટ આપશે: ટેસ્ટ સિરીઝમાં રમાડવા માટે આરામ આપવામાં આવી શકે છે
    Next Article
    80,000 રૂપિયાનું ઇન્જેક્શન હવે 7 હજારમાં મળશે:કેન્સરની 543 દવાઓના ભાવ ઘટ્યા, કેટલીક દવાઓ 90% સસ્તી થઈ, નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ થશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment