Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંધારું, વરસાદ અને લાઉડસ્પીકરે લીધો 19 લોકોનો ભોગ:કોલકાતામાં આયોજકો સહિત 12ની અટકાયત; અમિત શાહ આજે ઘાયલોને મળવા મેડિકલ કોલેજ જશે

    2 days ago

    કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે નાસભાગ મચતાં 19 લોકોનાં મોત થયાં, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. પોલીસે આયોજકો સહિત 12 લોકોને કસ્ટડીમાં લીધા છે. સીએમ શુભેન્દુ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી 17 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં હતાં. ઘાયલોમાંથી 24 લોકોની હાલત જોખમની બહાર છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાયલોને મળવા કોલકાતા મેડિકલ કોલેજ જશે. તેઓ દુર્ગા પૂજામાં સામેલ થવા માટે શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. જોકે, નાસભાગની ઘટના બાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, AMC ટીમે લીધી મુલાકાત, સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાન અંતર્ગત સોસાયટીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અધિકારીઓ
    Next Article
    મણિપુરમાં કુકી-નાગા સમુદાયો વચ્ચે ગોળીબાર, 1નું મોત:4 ઘાયલ; મ્યાનમારના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ, 8 મહિનામાં 50થી વધુનાં મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment