Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપ 189 બેઠકો પર આગળ, 9 જીતી:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત

    1 day ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 189 અને ટીએમસી 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 9 બેઠકો જીતી છે, એક બેઠક ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી લગભગ 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. બંને કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે, બહાર ભારે ફોર્સ તૈનાત છે. હવે પરિણામ જાણો… બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં અમેરિકી જહાજ પર ઈરાનનો મિસાઈલ હુમલો:સવારે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અહીં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢશે
    Next Article
    સ્કોર્પિયોએ ટક્કર મારતા ઈકો કારનો બુકડો બોલાયો, CCTV:ગોંડલ રોડ પર લૌકિક પ્રસંગથી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો, બેના મોત; 5 ઇજાગ્રસ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment