Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 188 અંક ઘટીને 77966 પર બંધ થયો:નિફ્ટી પણ 36 અંક તૂટ્યો, IT અને FMCG શેરોમાં વધુ વેચવાલી રહી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 12 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 188 પોઈન્ટના ઘટાડા સાથે 77,966 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 36 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 24,436 પર બંધ થયો. આજે IT અને FMCG શેરોમાં વધુ વેચવાલી જોવા મળી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો 11 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,494 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 11 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 388 પોઈન્ટના ઘટાડા સાથે 78,154 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 112 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 24,472 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    रोज जिम नहीं गई फिर भी घटाया 18 किलो वजन, 18 साल की लड़की ने शेयर किया फिटनेस सीक्रेट
    Next Article
    ક્રેન પર લટકી 32માં માળે યુવકનો આપઘાત:રાજકોટ મનપામાં અશ્લીલતાની તસવીરો વાયરલ, પગમાં સ્યુસાઈડ નોટ લખી પરિણીતાનો આપઘાત, ભગવાનને યાદ કરીને 9 લાખની ચોરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment