Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પંચાસર રોડ પર 187 ગેરકાયદે બાંધકામો તોડાયા:80 કરોડની 25 હજાર સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

    15 hours ago

    મોરબીના પંચાસર રોડ પર આવેલ સાવરની પાળને વિકસાવવા માટે મહાપાલિકાએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આજે 4 હિટાચી, 10 જેસીબી અને 10 ટ્રેક્ટર સહિતની મશીનરી કામે લગાડી 187 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી 25,000 સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાશે, જેની બજાર કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે. મહાપાલિકાએ આસામીઓને ત્રણ વખત નોટિસ આપી હતી, પરંતુ દબાણ સ્વૈચ્છાએ હટાવાયા ન હતા. ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું કે, દબાણકારોએ ઘરવખરી હટાવી લીધી હતી, પરંતુ બાંધકામો દૂર કર્યા ન હતા. ડિમોલેશન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે 4 ડીવાયએસપી, 7 પીઆઇ, 17 પીએસઆઇ અને 200 પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મીની ભૂમિકા ઓફર થતાં નાના પાટેકરે ડિરેક્ટરને ગાળો ભાંડી:કારગીલ યુદ્ધમાં જોડાવા રક્ષા મંત્રીને ફોન કર્યો, થિયેટરમાં પ્રેક્ષકોએ ફેંકેલા જૂતાંને 'સન્માન' ગણીને સાચવતા
    Next Article
    બોટાદમાં વ્યાજખોરે પડાવેલું 3.27 લાખનું સોનું પોલીસે પરત અપાવ્યું:વેપારીની ફરિયાદ બાદ પોલીસે આરોપી કિશન વડદરીયાને ઝડપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment