Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ચારધામ યાત્રા શરૂ, 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું:19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલશે; ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ

    2 days ago

    ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શનિવારથી શરૂ થશે. ઋષિકેશમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી 10 બસોને યમુનોત્રી અને ગંગોત્રી ધામ માટે રવાના કરશે. આ યાત્રીઓ 19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલવાના સમયે હાજર રહેશે. ચારધામ માટે અત્યાર સુધીમાં 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ગયા વર્ષે 23 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુરુવારથી ઋષિકેશ અને હરિદ્વારમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા મધ્ય પ્રદેશ (શહડોલ)ના 100 યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આ બધા યમુનોત્રી અને ગંગોત્રીના દર્શન કરશે. ચાર ધામ સાથે સંકળાયેલા પાંચ નિયમો -------------------------------------------------- આ સમાચાર પણ વાંચો… અમરનાથ યાત્રા 3 જુલાઈથી, 57 દિવસ ચાલશે: 28 ઓગસ્ટના રોજપુરી થશે; 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે જણાવ્યું કે આ વર્ષે યાત્રા 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન-યુપીમાં હીટવેવ વચ્ચે વરસાદ:દિલ્હીમાં પણ રાહત, તાપમાન 10°C સુધી ઘટ્યું; ઓડિશામાં પારો 43°C પાર, MPમાં શાળાઓનો સમય બદલાયો
    Next Article
    સુરતના તાપમાનમાં 4°Cનો વધારો; સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ:આજે અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે; કાલથી 3 દિવસ માવઠાની સંભાવના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment