Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ 182 રનનો ટાર્ગેટ આપ્યો:લખનઉના 6 બેટર્સ આઉટ; બદોની ફિફ્ટી ફટકારીને આઉટ, અનુકુલને બીજી વિકેટ મળી

    1 day ago

    કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની 15મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ તરફથી મુકુલ ચૌધરી અને આવેશ ખાન ક્રિઝ પર છે. KKR તરફથી અંગક્રિશ રઘુવંશીએ 45 અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 41 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી પ્રિન્સ યાદવ, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી અને આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. ઈમ્પેક્ટ પ્લેયર- વૈભવ અરોરા. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઈમ્પેક્ટ પ્લેયર- આયુષ બદોની.
    Click here to Read More
    Previous Article
    KKR vs LSG LIVE Score, IPL 2026: Anukul Roy picks Ayush Badoni for Kolkata vs Lucknow in Eden Gardens
    Next Article
    મોરબી સ્થાનિક સ્વરાજ ચૂંટણી:ચાર દિવસમાં ઓછો પ્રતિસાદ, 255 બેઠકો સામે માત્ર 65 ફોર્મ ભરાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment