Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ લખનઉને 182 રનનો ટાર્ગેટ આપ્યો:રઘુવંશીએ 45, રહાણેએ 41 રન બનાવ્યા; 4 બોલરોને એક-એક વિકેટ મળી

    23 hours ago

    કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની 15મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા. અંગક્રિશ રઘુવંશીએ 45 અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 41 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી પ્રિન્સ યાદવ, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી અને આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. બન્ને ટીમની પ્લઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. ઈમ્પેક્ટ ઓપ્શન- મનીષ પાંડે, વૈભવ અરોરા, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી અને ટિમ સેફર્ટ. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઈમ્પેક્ટ ઓપ્શન- વૈભવ અરોરા, મેથ્યુ બ્રેટ્ઝકી, શહબાઝ અહમદ, મયંક યાદવ અને હિંમત સિંહ.
    Click here to Read More
    Previous Article
    ‘Mr X is not Dhurandhar’: Director Manu Anand addresses comparisons to Ranveer Singh’s Rs 1,300 crore blockbuster
    Next Article
    અલ્લુ અર્જુનની પ્રશંસા કરવા જતા શાહરુખ ખાન ટ્રોલ:'કિંગ'એ 'રાકા'ના ફર્સ્ટલુકને શાનદાર ગણાવ્યો; યુઝર્સે કહ્યું- 'ધુરંધર 2' પર મૌન કેમ?'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment