Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં યુવાનો માટે નિઃશુલ્ક કમ્પ્યુટર તાલીમ શરૂ:18 થી 30 વર્ષના યુવક-યુવતીઓ બેઝિક કમ્પ્યુટર, એક્સેલ અને ટાઇપિંગ શીખી શકશે

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોને રોજગાર માટે તૈયાર કરવા યુવા જંક્શન સેન્ટર ખાતે નિઃશુલ્ક કમ્પ્યુટર તાલીમ શરૂ કરાઈ છે. AKRSP(I)નો હેતુ યુવાનોને IT અને રોજગારલક્ષી કૌશલ્ય શીખવવાનો છે. આ તાલીમમાં 18 થી 30 વર્ષના યુવક-યુવતીઓ જોડાઈ શકે છે. તેમાં બેઝિક કમ્પ્યુટર, એક્સેલ, વર્ડ, ટાઇપિંગ, બ્રાઉઝિંગ, જોબ રેડીનેસ અને ઇન્ટરવ્યૂ સ્કિલ શીખવવામાં આવશે. તાલીમ પૂરી થયા પછી નિઃશુલ્ક લેપટોપ બેગ, સર્ટિફિકેટ અને નોકરી મેળવવામાં મદદ મળશે. તાલીમ Yuva Junction (AKRSP(I)), મલ્હાર ચોક પાસે, પનામા ફેક્ટરીની બાજુમાં, CNI ચર્ચ સામે, દલમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે. એડમિશન માટે એલ.સી., માર્કશીટ, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, પાસબુક. મર્યાદિત બેઠકો છે.
    Click here to Read More
    Previous Article
    વિવિધ માંગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓનું આંદોલન:પડતર માંગણીઓને લઈને 350થી વધુ વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા , 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી
    Next Article
    રણબીર કપૂરની ફિલ્મ રામાયણના સેટ પર આગ લાગી, VIDEO:મુંબઈના ફિલ્મસિટીમાં સ્ટુડિયોની બહાર ટેન્ટ સળગી ઉઠ્યો, દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment