Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ભાજપ દ્વારા 'સર્વ રોગ નિદાન કેમ્પ' યોજાયો:વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 18થી વધુ ડોકટરોએ આપી સેવા, ફ્રી દવાઓ પણ અપાઈ

    1 day ago

    વેરાવળના કમ્યુનિટી હોલ ખાતે ભાજપ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સર્વ રોગ નિદાન કેમ્પ' યોજાયો હતો. આ કેમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત કરાયો હતો. ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આ કેમ્પનું આયોજન થયું. વેરાવળ શહેર અને ગ્રામ્ય મંડળ ભાજપના સંયુક્ત ઉપક્રમે આ ફ્રી નિદાન કેમ્પ સફળ રહ્યો. કેમ્પમાં 18થી વધુ નિષ્ણાત ડોકટરોએ વિનામૂલ્યે સેવા આપી હતી. આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો. જનસેવા ટ્રસ્ટ રયોન દ્વારા દર્દીઓને જરૂરી દવાઓનું પણ મફત વિતરણ કરાયું. ડો. રવિ ઝાલા અને ડો. રવિ શામળાએ તમામ ડોકટરોનું સંકલન કર્યું હતું. વેરાવળ શહેર અને ગ્રામ્ય મંડળ ભાજપના કાર્યકર્તાઓના પ્રયાસોથી આ કેમ્પ ખૂબ સફળ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચ હટાવો, દેશ બચાવો:મુંબઈમાં જ્ઞાનેશ કુમાર સામે ઉદ્ધવ-રાજ ઠાકરેનું પ્રદર્શન, હજારોની ભીડ, રાઉતે કહ્યું- દેશમાં હિટલરશાહી નહીં ચાલે
    Next Article
    રવિ પાક માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ખુલ્યું:MSP નોંધણીની મુદત 15 દિવસ લંબાઈ, ખેડૂતો માટે કૃષિ વિભાગના બે મોટા નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment