Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરઝાઈ આઉટ, પ્રિન્સને વિકેટ મળી:કેપ્ટન શાહિદીની ફિફ્ટી, ભારત સામે ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાનનો સ્કોર 178/5

    18 hours ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સિરીઝની ત્રીજી વન-ડે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ સરહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમે 36 રન સુધીમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. રહેમાનુલ્લાહ ગુરબાઝ (5), રહમત શાહ (5), ઇબ્રાહિમ ઝાદરાન (11) અને દરવિશ રસુલી (1) જલ્દી આઉટ થયા. ચારેય વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી. જ્યારે શરૂઆતના ત્રણ કેચ કેપ્ટન રોહિત શર્માએ ઝડપ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનૂર બરાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝઈ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝિયાઉર રહેમાન, ફરીદ અહમદ મલિક.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi ने NTA को सुनाया, Abu Dhabi पहुंचा NEET Re-Exam का Centre | NEET Paper Leak | Congress
    Next Article
    ઇઝરાયલે 8 કલાકમાં જ લેબનોન સાથેનું યુદ્ધવિરામ તોડ્યું:ડ્રોન એટેકમાં 16 લોકોનાં મોત; નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment