Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતને ગૉલ ટેસ્ટમાં 178 રનની લીડ મળી:શ્રીલંકા 284 રન પર ઓલઆઉટ, સોનલ દિનૂષાએ 100 રન બનાવ્યા; જાડેજાએ 350 વિકેટમી વિકેટ ઝડપી

    1 day ago

    ગૉલ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે જ ભારતે પહેલી ઇનિંગ્સના આધારે 178 રનની લીડ મેળવી લીધી છે. શ્રીલંકા તરફથી સોનલ દિનૂષાએ 100 રનની ઇનિંગ્સ રમી. તો બીજી તરફ, રવીન્દ્ર જાડેજાએ કેસરા નુવંથાને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દેવદત્ત પડિકલ સોની સેન્ચુરી ફટકારી હતી. તેણે 167 રનની ઇનિંગ્સ રમી. કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલે ફિફ્ટી ફટકારી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડીમાં જ અંધારું:નવાયાર્ડ વિસ્તારમાં રેન બસેરામાં ચાલી રહેલી આંગણવાડીનું NGOના સંચાલકોએ બિલ નહીં ભરાતા કનેક્શન કપાયું, કોંગ્રેસના કોર્પોરેટરે ઉધડો લીધો
    Next Article
    ટ્વિશા કેસ: નિવૃત્ત જજ ગિરિબાલા પર દહેજ હત્યાનો કેસ:CBIએ 636 પાનાની ચાર્જશીટ રજૂ કરી, 150 સાક્ષીઓની પૂછપરછ થઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment