Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન સ્મિત મચ્છર 174 મુસાફરોના જીવ બચાવવા અડગ રહ્યા:ગંભીર ઈજા છતાં ફરજ નિભાવી, સાળંગપુર BAPS મંદિરે પ્રાર્થના કરાઈ

    1 day ago

    વિમાનના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે વિકટ પરિસ્થિતિમાં અદમ્ય સાહસ બતાવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં, તેમણે વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવવા માટે પોતાની ફરજ નિભાવી હતી. તેમની આ હિંમત અને નિઃસ્વાર્થ સેવાભાવને બિરદાવવામાં આવ્યો છે. સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વતી તેમના માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિવારે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે કેપ્ટન સ્મિત મચ્છર વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થાય. તેમને ઉત્તમ સ્વાસ્થ્ય મળે અને ભવિષ્યમાં તેઓ સમાજ તથા રાષ્ટ્રની વધુ સેવા કરી શકે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં રાત્રી ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપાઈ:5 શખ્સો પકડાયા, 15 ચોરીના ગુના ઉકેલાયા
    Next Article
    વલસાડના હાલર તળાવે ‘નમો ગાથા’ શ્રેણી અંતર્ગત શેરી નાટક યોજાયું:નાટક દ્વારા સામાજિક સંદેશાઓ અપાયા, મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment