Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં ઈન્ડિયાએ બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી; અભિષેક શર્મા પછી સંજુ સેમસન પણ આઉટ

    1 week ago

    વેસ્ટ ઇન્ડીઝે પહેલી T20માં ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવરમાં 67/2 છે. ટીમ તરફથી ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. લખનઉના એકાના સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ફિફ્ટી ફટકારી. તેણે 37 બોલ પર 52 રન બનાવ્યા. શેરફેન રધરફોર્ડે 56 રનની ઇનિંગ રમી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા નમન ધીરે 3 વિકેટ લીધી. કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026: देहरादून में फिर सजा संवाद का मंच | Dehradun Amar Ujala Samwad 2026
    Next Article
    ન્યૂઝીલેન્ડ સામેની T20 ટીમની જાહેરાત:ભુવનેશ્વર કુમારનું 4 વર્ષ બાદ ભારતીય ટીમમાં કમબેક, વૈભવ ટીમમાં યથાવત; સ્મૃતિ મંધાના વુમન્સ ટીમની નવી કેપ્ટન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment