Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના 170 વર્ષ જૂના રાજમહેલનું રિસ્ટોરેશન પૂર્ણતાના આરે:પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી; 25 કરોડના ખર્ચે બનશે મ્યુઝિયમ-હોટલ

    6 hours ago

    અમરેલીમાં 170 વર્ષ જૂના ઐતિહાસિક રાજમહેલનું 25 કરોડ રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન કામકાજ લગભગ પૂરું થઈ ગયું છે. આ રાજમહેલને હવે મ્યુઝિયમ, હેરિટેજ હોટલ અને કાફેટેરિયા તરીકે ખોલવામાં આવશે. વર્ષોથી બંધ પડેલો આ રાજમહેલ ગાયકવાડ શાસનકાળમાં સરકારી કચેરીઓનું કેન્દ્ર હતો. જર્જરિત હાલતમાં હોવા છતાં, અમરેલીના લોકોની લાગણીઓ તેની સાથે જોડાયેલી હતી. આગામી 6 મહિનામાં તેને લોકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજમહેલના રિસ્ટોરેશન કામકાજની મુલાકાત લીધી હતી. તેમણે ઇમારત અને તેના ઇતિહાસ વિશે ચર્ચા કરી હતી, જેમાં સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા. વિશ્વકર્માએ અમરેલીમાં યુવાનો સાથે એક કલાક સુધી સંવાદ પણ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રિ. એમ. સી. શાહ કોલેજનો ડંકો વાગ્યો:યુવક મહોત્સવમાં મર્યાદિત ખર્ચે 6 ઈનામો જીતી નવગુજરાત કેમ્પસમાં નવો ઇતિહાસ રચાયો
    Next Article
    मुस्लिम वोटर का नाम कौन कटवा रहा है, FORM-7 के पीछे गिरोह? FORM-6 पर राहुल के सवाल पर EC चुप क्यों?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment