Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળે 17 રનમાં 6 વિકેટ ગુમાવી:હર્ષિત-પ્રિન્સને 3-3 વિકેટ મળી; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-Aએ આપ્યો 333નો ટાર્ગેટ

    11 hours ago

    ભારત-A એ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં નેપાળને 333 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 332 રન કર્યા હતા. જવાબમાં નેપાળે 7.5 ઓવરમાં 17 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 3-3 વિકેટ ઝડપી છે. અગાઉ કુમાર કુશાગ્રે 102 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ હતા. તિલક વર્માએ 113 બોલમાં 107 રન કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 26 અને સૂર્યાંશ શેડગેએ 14 બોલમાં અણનમ 36 રન ફટકાર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Journalists Denied Access To Steve Smith's Training Session Amid 'Sandpapergate' Row
    Next Article
    સોનું એક વર્ષમાં સૌથી સસ્તું, ₹1.24 લાખ પર આવ્યું:આજે ₹6 હજાર ભાવ ઘટ્યા; ચાંદીના ભાવ પણ ₹8 હજાર ઘટ્યા, ₹1.53 લાખ પર આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment