Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુસુમ વિદ્યાલયની બે વિદ્યાર્થિનીઓની અંડર-17 ક્રિકેટમાં પસંદગી:ચીપલામાં યોજાયેલા જિલ્લા સિલેક્શનમાં અનાલી અને વિનતી ટંડેલે ટોપ-5માં સ્થાન મેળવ્યું

    8 hours ago

    વલસાડના ચીપલા ખાતે યોજાયેલા અંડર-17 મહિલા ક્રિકેટ સિલેક્શન કેમ્પમાં કુસુમ વિદ્યાલયની બે વિદ્યાર્થિનીઓ, એનાલી રાજેશકુમાર ટંડેલ અને વિન્નતિ કનેયાભાઈ ટંડેલની પસંદગી થઈ છે. બંનેએ જિલ્લા કક્ષાએ પ્રથમ પાંચમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિલેક્શન 'અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2026' અંતર્ગત કરવામાં આવ્યું હતું. એનાલી ધોરણ-8માં અભ્યાસ કરે છે, જ્યારે વિન્નતિ ધોરણ-10ની વિદ્યાર્થિની છે. બંને વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ બંને વિદ્યાર્થિનીઓ શાળા અને વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
    Click here to Read More
    Previous Article
    સુરતનો યુવક 90 લાખના ગાંજા સાથે ઝડપાયો:બે પ્લાસ્ટિકની થેલીઓમાં 30 નંગ ડીહાઈડ્રેટેડ જામફડના પેકેટ મળ્યા, અમદાવાદ કસ્ટમ્સે 973 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો
    Next Article
    AMTS બસે વધુ એકનો જીવ લીધો:રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment