Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોએ અજાણ્યા લોકોથી દૂર રહેવું પડશે, અંક 5ના જાતકો માટે સમય સફળતા આપનારો રહેશે

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… આવકમાં સુધારો થશે. વિરોધીઓ તરફથી પરેશાની આવશે, પરંતુ તેમની સામે લડવાની ક્ષમતા પણ પ્રાપ્ત થશે. ધર્મ પ્રત્યે આસ્થા મજબૂત થશે અને સારી સલાહ મદદરૂપ સાબિત થશે. બપોરે તણાવ રહેશે. નકામા કાર્યોમાં સમય બગાડ થશે. આવકમાં ઘટાડો થશે. કરિયરઃ કારોબારમાં અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. નોકરી સારી રહેશે. લકી નંબર: 1,3,9 લકી કલર: વાદળી શું કરવું: જૂના વસ્ત્રોનું દાન કરવું. સુખની પ્રાપ્તિ થશે અને નવા કાર્યો શરૂ કરવાની યોજના બનશે. પોતાની જાતને સંભાળવાનો આ સમય રહેશે. ખોટા ખર્ચથી બચવું પડશે. કામ વધારે રહેશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. બપોરે આવકમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે. કરિયરઃ કારોબાર માટે યાત્રાનો યોગ છે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ: પ્રેમમાં અપેક્ષા મુજબ સહયોગ ન મળવાથી નિરાશા થશે. જીવનસાથી અનુકૂળ રહેશે. લકી નંબર: 2,5,7 લકી કલર: પીળો શું કરવું: પીળા વસ્ત્રો અને ચણાની દાળનું દાન કરવું. શરૂઆત સારી કરશો અને લાભ પહોંચાડી શકો છો. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. મધ્યમાં ઘણા દિવસોથી ચાલી આવતી પરેશાનીઓનો અંત આવશે. આવકમાં વધારા સાથે પારિવારિક સમસ્યાઓનો પણ અંત આવશે. માન-સન્માન વધશે અને કાર્યો સુચારુ રૂપે સંપન્ન થવા લાગશે. કરિયરઃ વેપારમાં બિનજરૂરી સમયનો બગાડ થશે. નોકરીમાં કામ વધુ રહેશે, ક્રેડિટ નહીં મળે. લવ: દાંપત્ય જીવનમાં અંતર ઓછું થશે. પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર થઈ શકે છે. લકી નંબર: 3,6,7 લકી કલર: કથ્થઈ શું કરવું: વસ્ત્ર, ધન, પગરખાં અને અન્નનું દાન કરવું. આ દિવસ અતિશય મહેનત કરવાનો રહેશે. આવકમાં પણ ઘટાડો થવાના એંધાણ છે. અજાણ્યા લોકોથી સાવધ રહેવું અને જોખમી કાર્યોથી દૂર રહેવું. ખોટો ખર્ચ પણ થશે. વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે. બપોર પછી સ્થિતિમાં કંઈક સુધારો થશે. કામમાં ગતિ આવશે. કરિયરઃ લોખંડ, કેમિકલ, દવા, તેલનો વેપાર કરનારા લાભમાં રહેશે. નોકરીમાં તણાવ વધુ રહેશે. લવ: પ્રેમી નિરાશ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર: 9,5,1 લકી કલર: જાંબલી શું કરવું: ગરીબોને ખાંડ અને ચોખાનું દાન કરવું. શરૂઆત થોડી ધીમી થઈ શકે છે. સમય ઉત્તમ રહેશે અને લક્ષ્ય સાધવામાં સફળ થશો. બપોરે પરેશાનીઓ આવી શકે છે. ખર્ચ વધારે અને બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાંજે આવકમાં વધારો થવાની સાથે સામાજિક સન્માન વધશે. નિરાશાનો ભાવ સમાપ્ત થશે. શુભ સમાચારો મળશે. કરિયરઃ કારોબારમાં મહેનત વધુ થશે. નોકરીમાં કામમાં સુધારો થશે, ક્ષમતામાં વધારો થશે. લવ: જીવનસાથી તરફથી નિરાશા મળી શકે છે. પ્રેમમાં સાથી સાથે વિવાદ થઈ શકે છે. લકી નંબર: 7,5,3 લકી કલર: આસમાની શું કરવું: ગરીબોને તળેલી વાનગીઓનું દાન કરવું. સવારના સમયે અનુકૂળતા જળવાઈ રહેશે. આવક સારી રહેશે, પરંતુ યોજનાઓ બદલવી પડી શકે છે અને કાર્યો નિર્ધારિત સમય પર નહીં થઈ શકે. બપોરે આવકની પ્રાપ્તિ થશે, લાભ વધશે. સાંજે કાર્યસ્થળ પર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. અજ્ઞાત ભય અને ચિંતા બન્યા રહેશે. મોડી સાંજથી ફરી સ્થિતિમાં સુધારો આવશે અને લાભ પ્રાપ્ત થશે. કરિયરઃ કારોબારી ગુપ્ત વાતો ખુલવાથી નુકસાન થઈ શકે છે. લકી નંબર: 8,5,2 લકી કલર: મરૂન શું કરવું: ગરીબોને વસ્ત્ર અને ફળનું દાન કરવું. મન પ્રસન્ન રહેશે અને સંપત્તિથી લાભ થશે. પરેશાનીઓનો અંત આવશે અને આવકમાં વધારો થવાની સાથે પોઝિટિવ વિકાસ થશે. સરકારી કાર્યોમાં આવતા વિઘ્નો સમાપ્ત થશે અને મહિલાઓને લાભ થશે. લક્ષ્ય પૂરું કરવામાં સફળ રહેશો. રાજકારણીઓને લાભ થશે. સાંજે સંભાળીને રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવી શકે છે, ખર્ચ વધી શકે છે. કરિયરઃ નોકરીમાં પ્રદર્શન સંતોષકારક નહીં રહે. કારોબારમાં વિસ્તારની યોજના બની શકે છે. લવ: પ્રેમમાં નમ્રતા ન હોવાથી વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવન પણ અસ્તવ્યસ્ત થઈ શકે છે. લકી નંબર: 3,6,9 લકી કલર: ગુલાબી શું કરવું: ગરીબોને છત્રી અથવા વસ્ત્રનું દાન કરવું. સવારનો સમય થોડી સંભાળવાની તક આપશે. ઉત્સાહ ઓછો રહેશે. કામ પ્રત્યે આળસ રહેશે. બપોરે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નવા કાર્યોમાં ગતિ આવશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. સાંજે આવકમાં થોડી રુકાવટ આવી શકે છે, પ્રયાસો વધારવા પડશે. રાત્રે ફરીથી સુધારો થઈ જશે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. કરિયરઃ કારોબારમાં નિરંતરતા નહીં જળવાય. નોકરીમાં પણ પ્રયાસો વધારવા પડશે. લવ: વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. પ્રેમમાં સાથી તરફથી મન ઊઠી શકે છે. લકી નંબર: 7,5,9 લકી કલર: લીલો શું કરવું: જૂના વસ્ત્રોનું દાન કરવું અને ગરીબોને અન્નનું દાન કરવું. દિવસની શરૂઆતમાં ક્રોધ વધી શકે છે. પોતાની જાત પર નિયંત્રણ રાખવાનો સમય છે અને કોઈ પણ નિર્ણય લેવાથી બચવું. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. દિવસ દરમિયાન સ્થિતિ સંભાળી શકાશે અને ઘણા સુધારા થશે. અસ્વસ્થતા સમાપ્ત થશે. આવકમાં વધારો થશે અને સંતાન તરફથી સુખ મળશે. પરિવાર પણ સહયોગ આપશે. દિવસના અંતે શુભ સમાચાર મળવાની સંભાવના છે. કરિયરઃ વેપારમાં લાભ વધશે. નોકરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેશે અને પ્રશંસા મળશે. લવ: સાથી પ્રત્યે મોહ ઓછો થઈ શકે છે. વૈવાહિક જીવનના ક્લેશનો અંત આવશે. લકી નંબર: 7,5,9 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને તેલનો દીવો કરવો અને ગરીબોને ફળનું દાન કરવું.
    Click here to Read More
    Previous Article
    17 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકો માટે દિવસ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને દ્રઢ ઈચ્છાશક્તિનો રહેશે, વૃશ્ચિક જાતકોને લાભ મળશે
    Next Article
    સોમવારનું રાશિફળ:સિંહ અને મીન રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેશે, કન્યા જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવવું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment