Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી બેટિંગમાં ઉતર્યો:ભારતે પહેલી વિકેટ ગુમાવી, સેમસન 17 બોલમાં 14 રન બનાવીને આઉટ; અભિષેકના આ વર્ષે 1000 T20I રન પૂરા

    14 hours ago

    ન્યૂઝીલેન્ડે બીજી T20 મેચમાં ભારતને 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 ઓવરમાં 44/1 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. અભિષેક શર્માએ આ વર્ષે 1000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા છે. સંજુ સેમસન 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. તેને જેકબ ડફીએ ગ્લેન ફિલિપ્સના હાથે કેચ કરાવ્યો. ક્રાઇસ્ટચર્ચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલાં બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 70 અને બેવોન જેકબ્સે 58 રનની ઇનિંગ્સ રમી. બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Firing onTiger Shroff Update: Salman Khan की तारीफ करना टाइगर पर पड़ गया भारी | Tiger Firing News
    Next Article
    ટાઇગર પર હુમલા પહેલા શૂટર્સે મુંબઈમાં કરી હતી પ્રેક્ટિસ:આરેના જંગલમાં 3-4 દિવસ નિશાનેબાજી કરી; ફિલ્મોના સેટ પર સુરક્ષા વધારવા એડવાઇઝરી જાહેર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment