Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પૂરઝડપે જતું એક્ટિવા થાંભલા સાથે અથડાયું:17 વર્ષીય સગીર ભાઈનું ઘટનાસ્થળે જ મોત, 14 વર્ષીય બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    7 hours ago

    અમદાવાદમાં રિવરફ્રન્ટમાં અકસ્માતમાં એક સગીરનું મોત થયું છે. એક્ટિવા પર ભાઈ-બહેન રિવરફ્રન્ટ પર જઈ રહ્યા હતા ત્યારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનથી 50 મીટર દૂર પૂરઝડપે એક્ટિવા સ્ટ્રીટ લાઈટના થાંભલે ટકરાયું હતું. જેના કારણે એક સગીરનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પાછળ બેસેલી સગીરાને ગંભીર ઇજા પહોંચી છે. અક્સ્માત મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતના cctv ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બંને સગીર ભાઈ બહેન હતા. એક્ટિવા ચલાવનાર 17 વર્ષીય સગીર કાવ્ય મહેતા અને પાછળ બેઠેલી 14 વર્ષની સગીરા જૈના મહેતા હતી.
    Click here to Read More
    Previous Article
    Dharmendra Pradhan is gone. What should Cockroach Janta Party focus on now?
    Next Article
    ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉગ્ર બની:બોટાદમાં કલેક્ટરને આવેદનપત્ર; રાષ્ટ્રપતિ, PM અને CMને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment