Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉએ ગુજરાતને 165 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 અને અશોક શર્માએ 2 વિકેટ લીધી; LSGમાં સૌથી વધુ માર્કરમના 30 રન

    1 day ago

    લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ દિવસની પ્રથમ IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇકાના સ્ટેડિયમમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 164 રન બનાવ્યા. એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી. અશોક શર્માને 2 વિકેટ મળી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાના ખાતામાં એક-એક વિકેટ આવી. દિવસની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ પ્લેયર્સ- મણિમારન સિદ્ધાર્થ, જ્યોર્જ લિન્ડે, મેથ્યુ બ્રીટ્ઝકે, શાહબાઝ અહેમદ, મયંક યાદવ. ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા. ઇમ્પેક્ટ પ્લેયર્સ- શાહરૂખ ખાન, માનવ સુથાર, જેસન હોલ્ડર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત.
    Click here to Read More
    Previous Article
    JEE Mains 2026 Session 2 Answer Key Highlights: Response sheet out at jeemain.nta.nic.in
    Next Article
    100ની સ્પીડમાં બસે પિકઅપને ઉડાવી, 13ના મોત:કટિહારમાં રસ્તા પર વિખરાયેલા મૃતદેહો; બાઇક સવારને કચડીને બસ ડ્રાઇવર ભાગી રહ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment