Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે ગુજરાતને 164 રનનો ટાર્ગેટ આપ્યો:શેડગેની ફિફ્ટી, સ્ટોઇનિસે 40 રન બનાવ્યા; હોલ્ડરે 4 વિકેટ ઝડપી

    22 hours ago

    IPLમાં રવિવારની બીજી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ટીમે 47 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી સૂર્યાંશ શેડગેએ માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને 44 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ હતી, જ્યારે સ્ટોઇનિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને 2-2 વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Deputy Superintendent of Police arrested for molesting 9-yr-old girl
    Next Article
    જૂનાગઢ મનપાની વસ્તી ગણતરીમાં મોટી બેદરકારી:ખાનગી શિક્ષકોને ગણતરીદાર બનાવતા વિવાદ, નિયમોની અવગણના સામે સવાલો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment