Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈએ ચેન્નઈને 160 રનનો ટાર્ગેટ આપ્યો:CSKએ ખૂબ જ મોટી વિકેટ ગુમાવી, બુમરાહે સેમસનને વિકેટકીપર રિકેલ્ટનના હાથે કેચ કરાવ્યો

    11 hours ago

    ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે 160 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટે 159 રન બનાવ્યા છે. નમન ધીરે 37 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રાયન રિકેલ્ટને 37 અને સૂર્યકુમાર યાદવે 21 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી અંશુલ કંબોજે 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદને 2 વિકેટ મળી હતી. રામકૃષ્ણ ઘોષ અને જેમી ઓવરટનને એક-એક વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Discovery of tiger carcass in Goa forest puts spotlight on tussle over demand for big cat reserve in state
    Next Article
    મૈત્રીકરાર કરી આપતા વકીલને માર માર્યો:ઠક્કરનગરમાં યુવતીના પતિ સહિત ચાર લોકોએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment