Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી શહેરમાં સિટી બસ સેવા બંધ:વિનાયક લોજિસ્ટિકને એક્સ્ટેન્શન ન મળતા 160 બસ બંધ, નવી શરૂ કરાયેલી માત્ર 30 બસ ચાલશે

    20 hours ago

    વડોદરા શહેરમાં આજ(1 જુલાઈ)થી વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી છે. એક્સ્ટેન્શન અથવા વર્ક ઓર્ડર ન મળતા 160 બસ બંધ થઈ ગઈ છે. હવે નવી શરૂ કરાયેલી માત્ર 30 બસ ચાલશે. સિટી બસના પૈડા થંભી જતા લોકોને અવરજવર માટે હાલાકી પડશે. મ્યુનિસિપલ કમિશનરે એક્સટેન્શન કેમ ન આપ્યું એ મોટો સવાલ થઈ રહ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    Enola Holmes 3 review: Millie Bobby Brown’s detective marries personal with political
    Next Article
    ભરૂચની નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં 2નાં મોત:વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઈટની દુર્ઘટનામાં મકાનમાં સૂતેલો પરિવાર કાળનો કોળિયો બન્યો, પિતા-પુત્રનું મોત, 2 મહિલા ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment