Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાજી ગ્રીન બંગ્લોઝમાં 16 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી:પાટણમાં નિર્મલનગર ફાટક સામે, આકર્ષક રોશની વચ્ચે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા

    13 hours ago

    પાટણમાં નિર્મલ નગર ફાટક સામે આવેલા બાલાજી ગ્રીન બંગ્લોઝમાં છેલ્લા 16 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ તમામ રહીશો દ્વારા એકત્ર થઈને નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. સોસાયટીમાં છેલ્લા 16 વર્ષથી હિન્દુ ધર્મના તમામ તહેવારો રહીશો દ્વારા એકસાથે મળીને ઉજવવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત ચાલુ વર્ષે પણ સોસાયટી પરિસરમાં નવરાત્રી પર્વનું આયોજન કરાયું છે. સમગ્ર પરિસરમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. મહોત્સવ દરમિયાન દરરોજ પહેલાં માતાજીની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ગરબાનો પ્રારંભ થાય છે. રહીશો પરંપરાગત વસ્ત્રો પહેરીને આવે છે અને મોડી રાત સુધી ગરબા રમે છે.
    Click here to Read More
    Previous Article
    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':આદિત્ય ગઢવીના ગરબામાં સ્ટેજ પરથી જાહેરાત સાથે VHPના હેલ્પલાઈન નંબર જાહેર; સંઘવીએ કહ્યું-પોલીસનો આભાર માનજો
    Next Article
    ઓક્સિજન માસ્ક પહેરી રેસ્ક્યુ હાથ ધર્યું:ગેંડા સર્કલ પાસે નિયો પ્લાઝા કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગતા અફરાતફરી; ફાયર ટીમે 3 ફસાયેલા લોકોને બચાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment