Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરાળીમાં રહેણાંક મકાનમાંથી 158 દારૂની બોટલો ઝડપાઈ:આરોપી ફરાર, જોરાવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં જોરાવરનગર પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 158 બોટલો જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન મકાનમાલિક અને બુટલેગર કરણ રણછોડભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, કરણભાઈ રણછોડભાઈ રાઠોડના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. મકાનના દરવાજા તથા છત વગરના ખુલ્લા બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની 158 દારૂની બોટલો અને સીલબંધ ચપલાઓ મળી આવ્યા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે કરણ રણછોડભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે જોરાવરનગર પોલીસે પણ આ દિશામાં સક્રિય કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    181 અભયમની મદદથી સંબંધ વિવાદનો સુખદ અંત:181 અભયમની ટીમે યુવક પાસે યુવતીના અંગત ફોટા ડિલીટ કરાવી અપાવી માનસિક મુક્તિ
    Next Article
    US vs Iran War LIVE | ટ્રમ્પ ઈરાન પર હુમલો કરશે કે પોતાને બચાવશે? | Iran's Kharg Island | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment