Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવાનીપુરથી મમતા બેનર્જી 15,114 વોટથી હાર્યાં:સુવેન્દુ અધિકારીએ તેમને સતત બીજીવાર હરાવ્યા; મમતા બોલ્યા- કાઉન્ટિંગ દરમિયાન લાત મારી, ધક્કો માર્યો

    2 days ago

    બંગાળની કુલ 294 બેઠકોમાંથી ભાજપે 166 બેઠકો જીતી લીધી છે અને અન્ય 42 બેઠકો પર સરસાઈ જાળવી રાખી છે. બીજી તરફ, TMCએ 59 બેઠકો પર વિજય મેળવ્યો છે અને 20 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ફાળે માત્ર બે બેઠકો આવી છે, જ્યારે ફાલતા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. ભવાનીપુર બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે મમતાની આ સતત બીજી હાર છે. આ પહેલાં 2021માં પણ સુવેન્દુએ તેમને નંદીગ્રામથી હરાવ્યા હતા. મમતા બેનર્જી હારની સત્તાવાર જાહેરાત પહેલા જ કાઉન્ટિંગ સેન્ટર છોડીને નીકળી ગયા હતા અને ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમને અંદર ધક્કો માર્યો તથા મારપીટ કરવામાં આવી છે. તેમણે આ બેઠક પર ફરીથી મતગણતરી કરવાની માગ કરી છે. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    West Bengal Election Result:बंगाल विधानसभा चुनाव में बीजेपी की ऐतिहासिक जीत
    Next Article
    વડાપ્રધાનની સોમનાથ મુલાકાત: તંત્ર એલર્ટ મોડમાં:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, તમામ વિભાગોને તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment