Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલ-ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ:કેપ્ટન સિવેર બ્રન્ટે ફિફ્ટી ફટકારી; ફ્રેયા કેમ્પે 44 રન બનાવ્યા

    19 hours ago

    ઇંગ્લેન્ડે વુમન્સ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા. કેપ્ટન નૈટ સિવર-બ્રન્ટે અણનમ 58 રનની ઇનિંગ રમી. ફ્રેયા કેમ્પે 28 બોલમાં 44 રન બનાવ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
    Click here to Read More
    Previous Article
    Mumbai-Ahmedabad bullet train project: India’s largest rail tunnel boring machine starts excavation
    Next Article
    ભાવનગર રેલવે સ્ટેશનેથી ₹8 લાખનો ગાંજો ઝડપાયો:ઝારખંડના શખ્સ પાસેથી 16 કિલો નશીલા પદાર્થના 17 પેકેટ મળ્યા, ભાવનગરની મહિલાને આપવા આવ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment