Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ મોરવા (હ)માં ગ્રામ્ય રમતોત્સવ યોજાયો:ધારાસભ્ય નિમિષા સુથારની ઉપસ્થિતિમાં રમતો દ્વારા આદિવાસી સમાજની પરંપરા અને લોકસંસ્કૃતિ રજૂ કરાઈ

    6 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના મોરવા (હ) ખાતે પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મોરવા-હડફનાં ધારાસભ્ય નિમિષા સુથાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ રમતોત્સવમાં પરંપરાગત આદિવાસી રમતો રમાડવામાં આવી હતી. રમતો દ્વારા આદિવાસી સમાજની લોકસંસ્કૃતિ રજૂ કરાઈ ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલા આ રમતોત્સવમાં સ્થાનિક સ્પર્ધકોએ પરંપરાગત આદિવાસી રમતોમાં ભાગ લીધો હતો. આ વિવિધ રમતોના માધ્યમથી આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અને લોકસંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. યુવા પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો પ્રયાસ આ રમતોત્સવના આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને પરંપરાગત રમતો અને પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો હતો. આ સાથે જ આદિવાસી સમાજની મૂળભૂત પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દિવાળીએ ઝાપટી ગયા હવે ખબર પડી ખાવાલાયક નથી!:શહેરના ચાર યુનિટમાંથી લેવાયેલા લો ફેટ પનીર, મીઠો માવો, મિક્ષ ચવાણું અને ચાંદીના વરખના નમૂના ફેલ
    Next Article
    Five years of reporting on the Yamuna: When you pay, the questions never stop

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment