Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    151મી સરદાર પટેલ જન્મજયંતી ઉજવણી:ભાવનગરમાં સરદાર યુવા મંડળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી, તસવીર પ્રદર્શન અને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન

    7 hours ago

    અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ભાવનગર શહેરના સરદાર બાગ ખાતે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરાએ જણાવ્યું હતું કે, આજે 31મી ઓક્ટોબરે સવારથી જ સરદાર બાગ ખાતે સરદાર સાહેબના જીવન કેન્દ્રી પ્રેરણાદાયી તસવીરોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર, રાજકીય પક્ષોના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, સરદાર યુવા મંડળ દ્વારા જનસેવાના કાર્ય ભાગરૂપે વિનામૂલ્યે બેતાળા ચશ્મા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દરમિયાન આશરે 200 જેટલા જરૂરિયાતમંદ ભાઈ-બહેનોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા, સરદાર યુવા મંડળ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોના સહયોગથી સરદાર સાહેબની 151 મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શું વડોદરાના નાગરિકો દરરોજ આવું પાણી પીવે છે?:ટીપી 13માં વિપક્ષના કોર્પોરેટરે પાણીની ટાંકી સાફ કરાવતા કાળા કલરનું અતિ દુર્ગંધ મારતું પાણી નીકળ્યું
    Next Article
    17 साल के बच्चे से काम क्यों करवाते हैं सेठ? Surat Workers|Embroidery Workers | Gaaon Chalo Andolan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment