Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી-છઠપૂજા પર સુરત ખાલી થવા લાગ્યું!:15,000ની ક્ષમતાવાળો હોલ્ડિંગ એરિયા હાઉસફુલ; મુસાફરો 5-10 કલાક રાહ જોવા મજબૂર

    10 hours ago

    દિવાળી અને છઠપૂજાના મહાપર્વ પર સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો પોતાના માદરે વતન જવા રવાના થઈ રહ્યા છે, જેના કારણે ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલો 15000ની કેપેસિટી ધરાવતો હોલ્ડિંગ એરિયા ખીચોખીચ ભરાઈ ગયો છે અને લોકો 5 થી 10 કલાક સુધી સામાન સાથે ઊભા રહીને ટ્રેનની રાહ જોવા મજબૂર બન્યા છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ મુસાફરો વતન પહોંચી ચૂક્યા છે, જ્યારે અગિયારસથી છઠપૂજા સુધીમાં વધુ 3 લાખ શ્રમિકો સુરત છોડશે, જેના કારણે આગામી દિવસોમાં ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી સુમસામ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની સંકલન બેઠકમાં માત્ર ૩ ધારાસભ્યો હાજર:કુમાર કાનાણીના બ્રિજ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ત્રણેય ધારાસભ્યોની આક્રમક રજૂઆતો
    Next Article
    સુરતના દિલદાર શેઠ, બોનસમાં 1 લાખ રુપિયાની કડકડતી નોટો વહેંચી:કાપડના વેપારી થાળીમાં બંડલો લઈને આવ્યા, પત્નીએ 20 કર્મચારીઓને આપ્યા, સ્ટાફ ભાવુક થઈને રડી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment