Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ, VIDEO:બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી; સોલાર પેનલ ઉડીને રસ્તા પર પડી

    14 hours ago

    હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધાર છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. શહેરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ અને ભારર પવનની આગાહી ત્રણ દિવા માટે કરવામાં આવી હતી જેના પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીબાગ યાર્ડને એલર્ટ કરી ખેડૂતોને ત્રણ દિવસ પાક વેચાણ માટે ન લાવવા તેમજ યાર્ડની અંદર ખુલ્લામાં જણસી ન રાખવા સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાના 73 સાંસદો પર ક્રિમિનલ કેસ:આમાંથી ભાજપના સૌથી વધુ 27 સાંસદો; 31 સાંસદો અબજોપતિ, BRS સાંસદ પાસે ₹5300 કરોડ
    Next Article
    જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી, LIVE VIDEO:રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ, રસ્તા પર નદીઓ વહી; કચ્છના નાના રણમાં ભયાનક વંટોળના દૃશ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment