Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો:81,900 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ગગડ્યો; મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી

    एक दिन पहले

    શેરબજારમાં આજે એટલે કે 19 નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થતાં તે 81,900ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ નીચે છે અને તે 25,150 પર ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ, IT અને મીડિયા શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 23 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો
    Click here to Read More
    Previous Article
    GTA 6 Needs 212 GB Of Storage: How Long Will It Take To Download On Your Internet Speed?
    Next Article
    2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે:દુનિયાની વસતિમાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધશે,હિન્દુઓની હિસ્સેદારી ઘટશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment