Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને 80,800 પર આવ્યો:નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 24,940 પર; આઈટી-ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી

    7 hours ago

    દિવાળીના એક દિવસ બાદ આજે 9 નવેમ્બરે સેન્સેક્સ 150 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 80,800ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 50 પોઈન્ટ અથવા 0.20%નો ઘટાડો છે, તે 24,940ના સ્તરે છે. આજના કારોબારમાં આઈટી અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં તેજી અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારો (FII)એ 7 દિવસમાં ₹42,845 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજાર ઘટીને બંધ થયું
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 130 Points Lower, Asian Markets Rebound
    Next Article
    કારમાં આગ લાગવાથી એક મહિલા સહિત 6 લોકો જીવતા ભડથું:ડિવાઈડર તોડી 120 કિમીની સ્પીડે થાંભલા સાથે અથડાઈ, હરિયાણાના મુસાફરો હરિદ્વાર જઈ રહ્યા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment