Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે બાંગ્લાદેશને 150 રનનો ટાર્ગેટ આપ્યો:વુમન્સ એશિયા કપ સેમિફાઇનલમાં શેફાલી વર્માએ 64 રન બનાવ્યા, 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા

    1 day ago

    ભારતે વુમન્સ T20 એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. દુબઈમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા. શેફાલી વર્માએ 40 બોલ પર 64 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌર 24 રન બનાવીને અણનમ પરત ફરી. વિકેટકીપર રિચા ઘોષે 21 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના માત્ર 2 રન જ બનાવી શકી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર
    Click here to Read More
    Previous Article
    'खड़े हनुमान' मंदिर पर हर्षा रिछारिया की सरकार को चेतावनी,  बोलीं- माफी मांगो, नहीं तो उग्र आंदोलन होगा
    Next Article
    વંદે માતરમ્ મુદ્દે ખેડાવાલા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માગ:જમીન વેચાણની નોંધ એક જ દિવસમાં પ્રમાણિત કરાશે, ખાનગી સ્કૂલોની ભરતીમાં અનામત નીતિ લાગુ થશે, ગૃહમાં બિલ પાસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment