Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં અંગ્રેજોના સમયથી પુરુષો જ ગાય છે ગરબા:150 વર્ષ જૂના મંદિરની પરીખ પરિવાર જાળવણી કરે છે, 50-60 પુરુષો વલ્લભ ભટ્ટના ગરબા ગાય છે

    17 hours ago

    સુરેન્દ્રનગરના બાબુ રાણપુરા ચોકમાં નવરાત્રી દરમિયાન એક અનોખી પરંપરા જોવા મળે છે. અંગ્રેજોના શાસનકાળથી અહીં માત્ર પુરુષો જ માતાજીના ગરબા ગાય છે અને રમે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. આ ગરબી સુનિલભાઈ પરીખના પરદાદા કેશવલાલ બાબુભાઈ પરીખે શરૂ કરી હતી. તેઓ માતાજીના ઉપાસક હતા. પરીખ પરિવાર પેઢી દર પેઢી આ ધાર્મિક વારસાને જાળવી રહ્યો છે. દરરોજ અંદાજે 50થી 60 પુરુષો વલ્લભ ભટ્ટના ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે. આ ગરબી સાથે સંકળાયેલું આશરે 150 વર્ષ જૂનું સ્થાનક મંદિર પણ પરીખ પરિવાર જાળવે છે. ચોકનું નામ ચાર વખત બદલાયું છે (વાદીપરા, દીપુભાનો, પતરાવાડી, બાબુ રાણપુરા), તેમ છતાં ગરબાની પરંપરા યથાવત્ રહી છે. દસમા દિવસે પરિવાર દ્વારા ગરબા ગાવા આવતા લોકો માટે લાણીનું આયોજન પણ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના વોર્ડ 6માં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે આરોગ્ય કેમ્પ કર્યો:બ્લડ ટેસ્ટ અને આંખની તપાસ કરી, જરૂરિયાતમંદોને મફત ચશ્મા આપ્યા
    Next Article
    આગના અંગારા પર યુવાનોનો રાસ:વડોદરાના માં શક્તિ ગરબા મહોત્સવમાં જામનગરનો પરંપરાગત મશાલ રાસ રજૂ કરાયો, ખેલૈયાઓ જોઈને મંત્રમુગ્ધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment