Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિઝબુલ્લાહનો ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલા:છેલ્લા 24 કલાકમાં 179 લોકો ઘાયલ, અમેરિકા પર પણ ઈરાનના એટેકનું જોખમ

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. ઇઝરાયલે ઈરાનની સાથે-સાથે પાડોશી દેશ લેબનનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. 'ટાઈમ્સ ઓફ ઈઝરાયલ' મુજબ, બુધવારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 150 મિસાઈલો છોડી હતી. ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગના રોકેટ અને મિસાઈલોને રોકી લીધા હતા, પરંતુ કેટલીક જગ્યાએ કાટમાળ પડવાથી આગ લાગી ગઈ હતી. દરમિયાન, ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અલગ-અલગ હુમલાઓમાં દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 179 લોકો ઘાયલ થયા છે. જ્યારે યુદ્ધ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2,745 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. બીજી તરફ, અમેરિકી તપાસ એજન્સી FBI એ કેલિફોર્નિયાના પોલીસ વિભાગને ચેતવણી આપી છે કે ઈરાન અમેરિકાના પશ્ચિમ કિનારા પર વળતો હુમલો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    દેશમાં LPGની અછત, ઇન્ડક્શનની માંગ વધી:એમેઝોનમાં પ્રોડક્ટનું 30 ગણું વેચાણ, ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ પર આઉટ ઓફ સ્ટોક
    Next Article
    પાટણમાં ઠાકોર સમાજને પોલીસ ભરતીનું નિઃશુલ્ક કોચિંગ:સદારામ ક્લાસીસ દ્વારા શરૂ, બાબાભાઈ ભરવાડે 200 વિદ્યાર્થીઓનો ખર્ચ ઉપાડ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment