Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા સામૂહિક ગાન:શાંતાદેવી રોડ પર શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં કાર્યક્રમ યોજાયો

    15 hours ago

    શાંતાદેવી રોડ પર આવેલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે સામૂહિક ગાનનો કાર્યક્રમ થયો. આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે મહેમાનો અને શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રગટાવીને શરૂ કરાયો. કાર્યક્રમમાં NJ ગ્રુપના જિગ્નેશભાઈ દેસાઈ અધ્યક્ષ તરીકે હાજર હતા. તેમણે વિદ્યાર્થીઓને દેશભક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની અગત્ય સમજાવી. બરાબર સવારે 11:00 કલાકે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો અને હાજર રહેલા સૌએ એકસાથે 'પૂર્ણ વંદે માતરમ્'નું ગાન કર્યું. આનાથી આખું વાતાવરણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધુ મજબૂત બની. શાળા પરિવારે આ કાર્યક્રમનું વ્યવસ્થિત અને સફળતાથી આયોજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝની એગ્રેસિવ શરૂઆત:રોહિતથી સ્લિપમાં કેચ થતાં રહી ગયો; WI તરફથી જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ક્રિઝ પર
    Next Article
    વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તાપી જિલ્લાની મુલાકાતે:વ્યારામાં અટલ લેબ અને વન કવચનું ઉદ્ઘાટન કર્યું, સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો મુદ્દે આપ્યું નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment