Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેનેઝુએલામાં તબાહી પછી રસ્તાઓ પર રાહત કેમ્પ લાગ્યા:એકબીજાને ભેટીને લોકો રડ્યા, શહેરો કાટમાળમાં ફેરવાયા; 15 PHOTOS

    2 days ago

    વેનેઝુએલામાં ગુરુવારે 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપથી તબાહી મચી ગઈ. 39 હજારથી વધુ લોકો લાપતા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 40 સેકન્ડની અંદર રાજધાની કારાકાસની ઊંચી ઇમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ. ઘણા પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. હજારો લોકો ઘાયલ છે. રસ્તાઓ પર રેસ્ક્યુ કેમ્પ્સમાં લોકોની સારવાર ચાલી રહી છે. લોકો પોતાના લોકોને શોધી રહ્યા છે. કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. 15 PHOTO-VIDEOમાં જુઓ, વેનેઝુએલામાં રેસ્ક્યુ, સારવાર, તબાહી અને રાહતનો નજારો... કાટમાળમાંથી લોકોનું રેસ્ક્યુ, 4 તસવીરો રસ્તાઓ પરના રાહત શિબિરોમાં રહેતા લોકો, 4 તસવીરો કાટમાળમાં ફેરવાયું શહેર, 4 તસવીરો સ્વજનોને મળવાની ખુશી, 3 તસવીરો
    Click here to Read More
    Previous Article
    Banned amid Emergency, Dara Singh’s film released with Sanjay Gandhi’s help, lost Rs 10 cr
    Next Article
    મહેશ દીક્ષિત નવા IB ચીફ, તપન ડેકાનું સ્થાન લેશે:1993 બેચના IPS અધિકારી છે, એન્ટી ટેરરિઝમ અને ગુપ્તચર ઓપરેશનનો અનુભવ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment