Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી બન્યા ભારતના સૌથી યુવા ક્રિકેટર:15 વર્ષ 99 દિવસમાં ડેબ્યૂ કર્યું; સચિન-શેફાલીનો રેકોર્ડ તોડ્યો

    1 day ago

    વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ક્રિકેટર બન્યા છે. તેઓ 15 વર્ષ 99 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યા છે. વૈભવે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી દીધો. શેફાલીએ 15 વર્ષ 239 દિવસ અને સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરે ભારત માટે પહેલી મેચ રમી હતી.
    Click here to Read More
    Previous Article
    Pirated movies, OTT content: Government notice to Telegram, seeks report in 15 days
    Next Article
    ગીરમાં બારે મેઘ ખાંગા:દરિયામાં તોફાન, સાત દિવસ ભારે વરસાદની આગાહી, TET પ્રીલિમનું રિઝલ્ટ જાહેર, રાજકોટ સિવિલના સ્ટાફે દર્દીને રોડ પર ફેંકી દીધો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment